રાજકોટમાં બાંધકામ સાઈટના શ્રમિકને કોલેરા, બે સાથીને પણ ઝાડા-ઊલટી - At This Time

રાજકોટમાં બાંધકામ સાઈટના શ્રમિકને કોલેરા, બે સાથીને પણ ઝાડા-ઊલટી


ટેન્કરથી આવતા પાણીથી રોગ ફેલાયાની શંકા, તંત્રએ ટીમો દોડાવી

લક્ષણો દેખાયાના 7 કલાકમાં દર્દીની કિડની પર સોજા, બેશુદ્ધ બની ગયો

રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ કોલેરા દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જે પાણી બાંધકામ સાઈટ પર વાપરવાનું હતું તેનો ઉપયોગ દર્દીએ પીવામાં કરતા સ્થિતિ બગડી હોવાનું ધ્યાને આવ્યું હતું. દર્દી સિવાય બીજા બે સાથીમાં પણ લક્ષણો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.