આજરોજ સમસ્ત ખારવા સમાજ ની વંડી ખાતે તારીખ ૧૫/૧/૨૦૨૫ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા દ્વારા વેરાવળ સમસ્ત
આજરોજ સમસ્ત ખારવા સમાજ ની વંડી ખાતે તારીખ ૧૫/૧/૨૦૨૫ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા દ્વારા વેરાવળ સમસ્ત નાના કોળી સમાજ પટેલ તરીકે ભીખુભાઇ વાયલુંની વરણી થવા બદલ ફૂલ હાર તેમજ મોઢા મીઠા કરી અને સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ રસિકભાઈ પટેલ, ખારવા સમાજ અગ્રણી પ્રભુદાસભાઈ વધાવી, વેલજીભાઇ રઘૂ, બ્રહ્મ સમાજના પુરોહિત બાપા, તમિલ સમાજ ના કાર્તિક, ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
