જસદણ તાલુકાના જીવાપર ખાતે રથનું સ્વાગત
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થી છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું 23 ડિસેમ્બરના રોજ જસદણ તાલુકાના જીવાપર ખાતે રથનું સ્વાગત કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.