ગુજરાત વાહનવ્યવહાર નિગમ વડનગર એસ ટી ડેપો ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ ને સન્માન કર્યું
ગુજરાત વાહનવ્યવહાર નિગમ વડનગર એસ ટી ડેપો ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ ને સન્માન કર્યું
આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન 2025 નિમિતે વડનગર ડેપો ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારી ને ગુલાબ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા . ઉતરો ઉત્તર પ્રગતિ કરે તેવી ભાવના સાથે તેઓની કામગીરી ને બિરદાવા માં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે