રામનવમીએ મટન વેચતા બે સામે ફરિયાદ
માલવિયાનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરનારની ધરપકડ કરી
શહેરમાં મવડી નજીક ખોડિયારનગરમાં રામનવમીના દિવસે માંસ મટનનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરતા મહાનગરપાલિકાના સેનિટરી શાખાની ટીમે દરોડા પાડી બે શખ્સને પકડી માલવિયાનગર પોલીસ હવાલે કરતા પોલીસે બન્ને શખ્સ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આરાેપીઓની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.