ધંધુકા તાલુકાના ગલસણા ગામે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમો પકડાયા. - At This Time

ધંધુકા તાલુકાના ગલસણા ગામે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમો પકડાયા.


ધંધુકા તાલુકાના ગલસણા ગામે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમો પકડાયા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ગલસાણા ખાતે ગઈ કાલના રોજ સાંજે બાપા સીતારામની મઢી પાસે ગોળ કુંડાળું વળીને પૈસાપાના થી તીનપત્તીની હારજીતનો જુગાર રમી રમતા હતા.જેઓને ધંધુકા પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડ્યા હતા જેમાં પંકજભાઈ ઉર્ફે પકો હિંમતભાઈ કોલાદરા, વલ્લભભાઈ શંકરભાઈ મીઠાપરા, અજીતભાઈ પોપટભાઈ પરમાર ,કરીમભાઈ કાસમભાઈ ભટ્ટી તમામ રહે ગલસાણા તાલુકા ધંધુકાનાને ધંધુકા પોલીસ દ્વારા જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.