10માસ પૂર્વે થયેલ દીકરીની હત્યાં નિપજાવનાર આરોપીને આજીવન કેદ
10માસ પૂર્વે થયેલ દીકરીની હત્યાં નિપજાવનાર આરોપીને આજીવન કેદ
બોટાદ શહેરમાં દસ માસ પૂર્વે એક દીકરી પર બળાત્કાર કરી હત્યા નિપજાવનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરાઈ હતી. પીડિત પરિવારને 10 લાખની સહાય આપવાનો હુકમ કરાયો. ન્યાય મળતા પીડિત પરિવારે સરકારી વકીલ તેમજ પોલીસનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.