વોર્ડ નં-૫ માં આવેલી સાંઢીયા ગટરના સ્લેબમાં ગાબડા પડતા સ્થાનિકોને વેઠવી પડે છે પરેશાની
પોરબંદર વોર્ડ નં-૫ માં લોહાણા સમાજ સંચાલિત સસ્તા ભાડાની ચાલ તરીકે ઓળખાતી ચાલીના ગેટ પાસે આવેલ સાંઢીયા ગટરના સ્લેબમાં મસમોટા ગાબડા પડતા અનેક મુંગા જીવો આ ગટરમાં પડે છે,તેમજ રાત્રીના સમયે લોકો સાથે ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? તેથી પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા દ્વારા નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી,તેથી વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.