રાજકોટ શહેર વિદેશીદારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ. - At This Time

રાજકોટ શહેર વિદેશીદારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.


રાજકોટ શહેર તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર નાઓના દારૂ/જુગારની બદી નાબુદ કરવા સારૂ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, PI એસ.એસ.રાણે ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના જે.આર.સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, મોહસીનખાન મલેક, વિશ્વજીતસિંહ ઝાલા, પંકજભાઈ માળી, રાજદિપભાઈ પટગીર, હાર્દિકભાઈ ગાજીપરા નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન વિશ્વજીતસિંહ ઝાલા, મોહસીનખાન મલેક ને સંયુક્ત રીતે મળેલ ખાનગી હકીકતના આધારે જુનો મોરબી રોડ ભગવતીપરા બ્રિજ નજીકથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજા ઉ.૨૪ રહે-યુનિવર્સિટી રોડ એ.જી.ચોક પાસે કેવલમ ક્વાર્ટર રાજકોટ મુળ.મુળીલા. સેન્ટ્રો કાર નં.GJ-03-BA-3700 કુલ બોટલ નંગ-૪૨૨ કિ.રૂ.૧,૦૨,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image