વિશ્વ ટીબી દિવસ અંતર્ગત શાહપુરવડ ખાતે રેલી સ્વરૂપેએ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
શાહપુર(વડ) ખાતે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
૨૪ માર્ચ ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકામાં વિશ્વ ટીબી દિવસ અંતર્ગત પ્રાથમિક શાળા શાહપુર વડ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાહપુર વડ ના સૌજન્યથી " ટીબી હરેગા દેશ જીતેગા" ની થીમ સાથે રેલી કાઢવામાં આવી જેમા પ્રાથમિક શાળા શાહપુર વડ ના બાળકો અને પ્રા આ કેન્દ્ર શાહપુર વડનો આરોગ્યના સ્ટાફ સુપરવાઈઝ શ્રી વસંતભાઈ પટેલ, આરોગ્ય કાર્યકર કાર્તિક રાવલ એ "ટીબી નાબૂદ અભિયાન 2025" અંતર્ગત લોકોમા જનજાગૃતિ લાવવા અને લોકો સુધી સંદેશો પહોચાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.