રાજકોટની આ મહિલાએ ગંભીર બીમારીઓથી પીડિત 45 મનોદિવ્યાંગ બહેનોની સગાં મા-બાપ જેવી સેવા કરી આત્મનિર્ભર બનાવી - At This Time

રાજકોટની આ મહિલાએ ગંભીર બીમારીઓથી પીડિત 45 મનોદિવ્યાંગ બહેનોની સગાં મા-બાપ જેવી સેવા કરી આત્મનિર્ભર બનાવી


આજે છે વિશ્વ મહિલા દિવસ. ત્યારે એક એવી મહિલા જેમણે ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીઓથી પીડિત 45 મનોદિવ્યાંગ બહેનોની સગાં મા-બાપ જેવી સેવા કરી તેમને આત્મનિર્ભર બનાવી છે. વાત થઇ રહી છે 'એકરંગ' સંસ્થાના દીપિકાબેન પ્રજાપતિની..,સંતાનમાં દિકરી ન હોવાને કારણે મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં મોભાદાર સ્થાન આપવા તેમણે પતિ કમલેશભાઈ પ્રજાપતિ સાથે મળી શરૂ કરેલી 'એકરંગ' સંસ્થા આજે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં પગભરતા રૂપી રંગો ભરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.