અભરામપુરા ગામે નવીન અધૂરા રોડ બનતા શાળા ની આગળ પાણી ભરાયું
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના અભરામપુરા પ્રાથમિક શાળા ની આગળ ભાગ પાણી ભરાઈ ગયા છે તો નિશાન ના બાળકો ને ખૂબ મુશ્કેલ પડે છે અને ગામ ના લોકો નવીન રોડ બનાવવા માટે આશરે ૪ લાખ રૂપિયા મજુર થાય છે અને અભરામપુરા થી ખરોડ જવા માટે ગામ લોકો અને વિધાથીર્ઓ ને ખૂબ મુશ્કેલ પડે છે તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર ને મોબાઈલ થી પુસવા માં આવી હતા ત્યારે બે દિવસ માં નીકલા આવી જાય છે ત્યારે રોડ ની આજુબાજુ ૪૦ મકાન આવે છે તે જ મકાન માં પાણી ભરાઈ ગયા હતા રોડ ઉપર આવેલી માટી સાફપ કરવામાં આવે તો લોકો ને ખૂબ સરસ રોડ ઉપર ચાલી રહેવા માટે મુશ્કેલ પડે નહિ પણ આ રોડ ઉપર છે થી જવા માટે માલોસણ અને ગવાડા વિજાપુર જવા માટે મુશ્કેલ પડે છે અને રોડ ઉપર ડ્રાઈવર ઝોન આપવામાં આવેલ છે તો રોડ ઉપર ઝોન હઠા માટે આવે તો લોકો વાત જુહી રહ્યા છે રિપોર્ટર મુકેશભાઇ પ્રજાપતિ વિજાપુર ખરોડ મોબાઈલ નંબર ૯૯૯૮૨૪૦૧૭૦
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.