ધંધુકા તાલુકાના સમસ્ત હડાળા (ભાલ) ગામ દ્વારા આયોજીત શ્રી વિષ્ણુયજ્ઞ મહોત્સવ 16 મી મે યોજાશે. - At This Time

ધંધુકા તાલુકાના સમસ્ત હડાળા (ભાલ) ગામ દ્વારા આયોજીત શ્રી વિષ્ણુયજ્ઞ મહોત્સવ 16 મી મે યોજાશે.


ધંધુકા તાલુકાના સમસ્ત હડાળા (ભાલ) ગામ દ્વારા આયોજીત શ્રી વિષ્ણુયજ્ઞ મહોત્સવ 16 મી મે યોજાશે.

સમસ્ત હડાળા (ભાલ) ગામ દ્રારા આયોજીત
સમસ્ત હડાળા (ભાલ) ગામ ધુમાડા બંધ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના હડાળા (ભાલ) ગામ દ્વારા શ્રી વિષ્ણુયજ્ઞ મહોત્સવ નિમિત્તે શ્રી ડોહાબાપા ધામ ના આંગણે ભવ્ય લોક ડાયરો
16/05/2024 ને ગુરુવારે રાત્રે 9 : 00 કલાકે રાજભા ગઢવી તેમજ અભીજીતસિંહ ધુમ્મડ , હર્ષદાન ગઢવી, સચીન બારોટ દ્વારા લોક ડાયરા ની રમઝટ બોલાવશે.

સમસ્ત હડાળા (ભાલ) ગામ ધુમાડા બંધનુ આયોજન કરવામાં આવેલ છે. પ્રસાદી નો સમય 4 : 00 કલાકે રાખવામાં આવેલ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image