મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા નાં વધામણાં કરવામાં આવ્યાં. - At This Time

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા નાં વધામણાં કરવામાં આવ્યાં.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા નાં વધામણાં કરવામાં આવ્યાં.

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર
ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવી રહ્યુ છે

ત્યારે આજ રોજ ૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ શ્રી યુ. એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર ખાતે આવેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા નાં વધામણાં કરવામાં આવ્યાં હતાં
શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર અને પ્રાથમિક શાળા ના વીદ્યાર્થીઓ ની વંદે ગુજરાત વિકાસ યાત્રા સ્વરૂપે રેલી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી મામલતદારશ્રી તથા શાળા ના આચાર્ય શ્રી, શિક્ષક શ્રીઓ, વીદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા
અમૃત મહોત્સવ અંતર્ગત મુનપુર હાઈસ્કૂલમાં ૨૦ વર્ષ નો ગુજરાત વિકાસ વિષય પર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી નાં હસ્તે આંગણવાડી કેન્દ્રો અને બીજી સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ નાં લાભો એનાયત કરવામાં આવ્યાં હતાં, શાળામાં વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.