કાનેસરા ગામે એક મંદિરમાં દાન પેટીની જ ચોરી - At This Time

કાનેસરા ગામે એક મંદિરમાં દાન પેટીની જ ચોરી


કનેસરા ગામે સાત બેનુના મંદિરે ચોરી થઈ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી. આ ચોરીમાં આખી દાન પેટી જ ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ચોરી થતા ધર્મપ્રેમી ભાઈઓ આક્રોશે ભરાયા હતા.

એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ
Mo: 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.