ખેરાલુ શિશુમંદિરનું ગૌરવ - At This Time

ખેરાલુ શિશુમંદિરનું ગૌરવ


સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ ના ઊંઝા મુકામે યોજાયેલા ખેલ મહોત્સવમાં નવ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બાલ વિભાગમાં નિશાંત અશ્વિનભાઈ સોનારીયા ૧૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર, જયદીપ દશરથજી ઠાકોર ૨૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર તથા શિશુવિભાગમાં ધ્યાન બીપીનભાઈ ઠાકર બ્રોડજમ્પમાં પ્રથમ નંબર લાવ્યો હતો. તેમજ બાલ વિભાગમાં રોનક ચંદ્રેશભાઈ સિંધી ગોળા ફેક માં બીજો નંબર, પ્રાચી વિક્રમભાઈ પટેલ, ૨૦૦ મીટર દોડમાં બીજો નંબર, વિશ્વા જયદેવભાઈ ચૌધરી સો મીટર દોડમાં બીજો નંબર તથા શિશુવિભાગમાં અંશ ગોબરજી ઠાકોર ૫૦ મીટર દોડમાં બીજો નંબર અને પ્રિન્સ ભદ્રેશભાઈ મોદી મેડિસિન થ્રોબોલમાં બીજા નંબરે સ્થાન પામ્યા હતા.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.