ઝાલોદ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારાએ મહુડી ખાતે શૌચાલયની હલકી કામગીરી બાબતે તંત્રની ખોલી પોલ* - At This Time

ઝાલોદ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારાએ મહુડી ખાતે શૌચાલયની હલકી કામગીરી બાબતે તંત્રની ખોલી પોલ*


*ઝાલોદ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા પ્રમુખ મનસુખભીલ કટારાએ મહુડી ખાતે શૌચાલયની હલકી કામગીરી બાબતે તંત્રની ખોલી પોલ*

*તારીખ 02/10/2024 નાં રોજ લીધી મુલાકાત*

મહુડી ગ્રામ પંચાયત માં આવેલ મુખ્ય પ્રાથમિક શાળા મહુડી અને માધ્યમિક શાળા મહુડીની નજીક શૌચાલય નિર્માણમાં કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારીથી ભ્રષ્ટાચાર

તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરાવી નવા મટીરીયલ માંગ કરી વિદ્યાર્થીનો અવાજ બન્યા

આમ ઝાલોદ પંથકમા હાલ આંગણવાડીઓ સહિત અનેક સમસ્યાઓ બાબતે હાલાકી પડી હોવાની વિગતો જણાય આવે છે,
ત્યારે વહીવટીતંત્ર આ બાબતે શુ નક્કર પગલા લેશે તે જોવાનુ રહ્યુ...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.