બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા બનતા મોટી સંખ્યામાં પાળીયાદ વિહળાનાથની જગ્યામાં રાઘવેન્દ્ર સરકારના દર્શન કરી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાના દર્શન અને આશીર્વાદ મેળવ્યા અને પ.પૂજ્ય ભયલુ બાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય બાપુ દ્વારા શુભેચ્છા પાઠવી - At This Time

બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા બનતા મોટી સંખ્યામાં પાળીયાદ વિહળાનાથની જગ્યામાં રાઘવેન્દ્ર સરકારના દર્શન કરી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાના દર્શન અને આશીર્વાદ મેળવ્યા અને પ.પૂજ્ય ભયલુ બાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય બાપુ દ્વારા શુભેચ્છા પાઠવી


બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા નિમણૂક થતાં મોટી સંખ્યામાં પાળીયાદ વિહળાનાથની જગ્યામાં રાઘવેન્દ્ર સરકારના દર્શન કરી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને પ.પૂજ્ય ભયલુ બાપુની શુભેચ્છા મુલાકાત કરી બાપુ દ્વારા શુભેચ્છા પાઠવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.