હવે ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે ઘર બેઠા લોન મેળવવા નું સપનું થશે સાકર.
હવે ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે ઘર બેઠા લોન મેળવવા નું સપનું થશે સાકર..
જી હા આ સપનું સાકાર કરવા આગળ આવ્યું છે....*
*માધવ બિઝનેસ ગ્રૂપ ગીર સોમનાથ...
*માધવ બિઝનેસ ગ્રૂપ ગીર સોમનાથ દ્વારા... માધવ ફાઇનાન્સિયલ સરવિસીસ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ગ્રાહકો માટે અઢળક લોનો ની તક પૂરી પાડવાના હેતુથી માધવ બિઝનેસ ગ્રૂપ હેઠળ આવેલ માધવ ફાઇનાન્સિયલ સર્વીસિસ નાં પ્રોપરાઉટર એવા કાનજી ભાઇ યાદવ છેલ્લા દશ વર્ષ થી તમાંમ પ્રકાર ની લોન નાં કામ નો બહોળો અનુભવ ધરાવે છે. આજદિન સુધીમાં વિવિધ પ્રકારની લોન દ્વારા ગ્રાહકોને હજારો નહિ.... લાખો નહિ... પણ અધધધ... કરોડો રૂપિયાની લોન આપી ચૂક્યા છે.
માધવ ફાઇનાન્સિયલ સર્વિસિસ્ નાં પ્રોપરાઇટર એવા કાનજી ભાઇ યાદવ એ અનેક ગ્રાહકોને ઉંચા વ્યાજમાં થી છુટકારો અપાવેલ છે. અને જરૂરિયાત મંદ ગ્રાહકોને કોઈ શિબિલ પ્રોબ્લેમ હોય તો પણ પોતાની આગવી સૂઝ બુઝ થી કુનેહભરી કાર્ય કુશળતા થી નબળા શીબિલ વાળા અનેક ગ્રાહકોને લોન અપાવવા માં સફળ રહિયા છે...
આ લોન નાં કામ નાં બહોળા અનુભવ નાં આધારે તેઓ ને માધવ બિઝનેસ ગ્રૂપ હેઠળ આવેલ અનેકવિધ વિભાગો પૈકી નાં લોન વિભાગ. એટલે કે... માધવ ફાઇનાન્સિયલ સર્વિસીસ નાં પ્રોપ રાઇટર તરિકે ની પસંદગી પામતા લોન વિભાગ ની જવાબદારી સોંપવામાં આવેલ છે. ત્યારે ખુબજ ટુંકા ગાળામાં પોતાની કુશળતા પૂર્વક ની કાર્યદક્ષતા પર્વક જવાબદારી નિભાવવા માં ખુબજ સફળ બની રહેતા માધવ ગ્રૂપ નાં ચેરમેન એવા આદરણીય ભગુભાઇ વાળા દ્વારા તેમજ માધવ બિઝનેસ ગ્રૂપ નાં સેક્રેટરી એવા છાયા સોનપાલ તેમજ માધવ બિઝનેસ ગ્રૂપ નાં વિવિધ વિભાગ ના પ્રોપરાઇટરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું...
*આમ માધવ ફાઇનાન્સિયલ સર્વિસિસ નાં પ્રોપરાઈટર એવા કાનજી ભાઇ યાદવ ને જિલ્લા ભર નાં ગ્રાહકો દ્વારા અભીનંદન વર્ષા થઇ રહેલ છે...
🎥રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી 👉9825695960👈🎥
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.