આણંદ સહિત પાંચ શહેરમાંથી મરી મસાલાના 9 નમુના લેવાયા
આણંદ જિલ્લામાં હમણાં મસાલાની સીઝન દરમિયાન ઇથીલીન ઓક્સાઇડના વપરાશ અંગેની ચકાસણી અર્થે ડ્રાઇવ હાથ ધરવામાં આવી
લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય તે માટે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સમયાંતરે નમુના લઈ ચકાસણી કરવામાં આવે છે.
જેમાં આણંદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી કુલ 9 થી વધારે નમૂનાઓ લેવામાં આવ્યા છે.જેને ટેસ્ટ માટે આગળ મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી છે
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.