**દાહોદ /ઝાલોદ આપ પાર્ટી નેતાઓ સહિત કાર્યકરતાઓ SP કચેરી પહોંચી લપંટ આચાર્યને ફાંસી આપવા માંગ કરી ** - At This Time

**દાહોદ /ઝાલોદ આપ પાર્ટી નેતાઓ સહિત કાર્યકરતાઓ SP કચેરી પહોંચી લપંટ આચાર્યને ફાંસી આપવા માંગ કરી **


આજ રોજ તારીખ/24/09/024,મંગળવાર નાં રોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ એસ. પી કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે દાહોદ જિલ્લ નાં સિંગવાડ તાલુકાના તોરની ગામે પ્રાથમિક શાળામાં ગોવિંદ નટ આચાર્ય દ્વારા ૬ વર્ષીય નાની બાળકીને સાથે દુષ્કર્મનાં બદ ઇરાદે બાળકીને બેરહમી પુર્વક ગળું દબાવી ને મારી નાખવાનાં બનાવ સામે આરોપીને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વાર કેસ ચલાવીને જલ્દી થી જલ્દી કડક કાયદારુપે ફાંસીના માચડે ચઠાવી કાયદાનો ઉતમ ઉદાહરણ પુરુ માગ કરાઈ હતી, જેથી આવનાર સમયે આવા નરાધમો અપરાધ સુધ્ધાનો ખ્યાલ આવતા રુહ થર થર કાપી ઉઠે,હાલ સમગ્ર દાહોદમા વિવિધ ધર્મના લોકો સહિત સામાજીક સંગઠનો ,વિધાર્થીઓ, કોગ્રેસ આપ સહિતના નેતાઓએ દ્વારા આવા અમાનવીય અપરાધને સખ્ત શબ્દોમા વખોડી આક્રોશ સાથે આરોપીને ફાંસી આપો તેવી માંગ ઉઠવા પામી છે,હાલા સમગ્ર જીલ્લામા બહેન દિકરીઓની સુરક્ષાને લઈ લોકો અત્યંત ભયભીત જણાય આવે છે,
ત્યારે આવા નરાધમ અપરાધીને ફાંસી આપો ફાંસી આપોનો જેવા સુત્રોચાર સાથે સંગઠનો રોડ ઉપર રેલી સવરુપે ઉતરી માંગ કરી રહ્યા છે,


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image