કનીજ તાલુકા પંચાયત સીટ પરથી પેટા ચુંટણી માં ભાજપ નો વિજય થયો.
પાટણ જિલ્લાના સમી તાલુકાની કનીજ તાલુકા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ દિલીપજી ઠાકોર નો ભવ્ય વિજય થયો છે. કનીજ તા.પં.સીટ પર કુલ મતદાન 2781 નું થયેલ.જેમાંથી ભાજપ ઉમેદવાર મહેન્દ્રસિંહ દિલીપજી ઠાકોર 1786 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર ઠાકોર મનસુખજી માનાજી ને 589 મત જ્યારે આમ આદમી પાર્ટી ને 359 અને નોટા માં 47 જેટલા મત પડ્યાં હતાં.આમ ભાજપ ના ઉમેદવાર મહેન્દ્રસિંહ દિલીપજી ઠાકોર નો ભવ્ય વિજય થયો હતો.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે
