ધનસુરા ખાતે ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર નો સન્માન સમારોહ યોજાયો - At This Time

ધનસુરા ખાતે ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર નો સન્માન સમારોહ યોજાયો


અરવલ્લી જિલ્લા ના ભાજપ પ્રમુખ તરિકે ભિખાજી ઠાકોર ની પસંદગી થતાં તેમનો ધનસુરા ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ ભીખુસિંહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગુજરાત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ પટેલ. તાલુકા પ્રમુખ હસમુખભાઈ પટેલ.સરપંચ હેમલત્તાબેન પટેલ.જીલ્લા સદસ્ય હિરેનભાઇ પટેલ.અવધેશ પટેલ.એન .એલ. પટેલ. પ્રીતિબેન શાહ. દુષ્યંત પટેલ.ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ અને ધનસુરા તાલુકા અને જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આગેવાનો અને ભાજપ યુવા મોરચાના ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image