સાબર ડેરીએ 9 મહિનાનો દૂધનો ભાવ વધારો કર્યો જાહેર.
260 કરોડથી વધુની રકમ પશુપાલકો માટે ફાળવાઇ.
આવતી કાલથી દૂધ વધારો કરાશે વિતરિત.
ચેરમેનની ચૂંટણી બિન હરીફ યોજતા 9 મહિનાનો ભાવ વધારો અપાયો.
ગત વર્ષે 610 કરોડ રૂપિયાનો દૂધનો ભાવ વધારો અપાયો હતો.
આ વર્ષે 625 કરોડનો લગાવાયો છે અંદાજ.
ડિસેમ્બર મહિના સુધી નો દૂધ વધારો અપાશે.
સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોમાં ખુશી.
જરૂરિયાતના સમયે દૂધ વધારો અપાતા ખેડૂત આલમ ને હાશકારો.
દૂધનો 930 મુજબના ભાવ આધારિત દૂધ વધારો અપાશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.