જસદણ તાલુકાના આટકોટ ગામે એચ.ડી.માધ્યમિક શાળામાં સી. ઈ. ટી. ની પરીક્ષાનો આરંભ
(રિપોર્ટ કરશન બામટા)
આટકોટ માં આવેલ એચ.ડી. માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ નો કડક બંદોબસ્ત હાજર રહ્યો. ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ સી.ઈ.ટી.ની પરીક્ષા આપી. તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પરીક્ષા ચાલુ થઈ ચૂકી છે. કુલ 175 વિદ્યાર્થી માંથી 143 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
