ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં વિવિધ ગામોમાં મતદાન જાગૃતિને લઈને ચુનાવ પાઠશાલાનું આયોજન કરાયું
ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં વિવિધ ગામોમાં મતદાન જાગૃતિને લઈને ચુનાવ પાઠશાલાનું આયોજન કરાયું
કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે નાગરીકોને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો યોજાયા આગામી લોકસભા 2024નાં પર્વમાં બોટાદનાં નાગરીકો વિપુલ પ્રમાણમાં પોતાનું યોગદાન આપે તે માટે ચૂંટણી તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે જાગૃતિલક્ષી કાર્યક્રમો, પોસ્ટર્સ, બેનર્સ, સેલ્ફી સ્ટેન્ડ વગેરે દ્વારા નાગરીકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે જે અન્વયે ગઢડા વિધાનસભા મતવિસ્તારનાં માંડવા, પાટણા, ગુંદાળા, ઢસા, મોટી કુંડળ, વિકળીયા તેમજ ટાટમ સહિતનાં ગામોમાં મતદાન જાગૃતિને લઈને ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક ગામનાં મતદારો હાજર રહ્યાં હતાં આ ઉપરાંત ઉપસ્થિત તમામ મતદારોને અચુક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.