પોરબંદરમાં કૃષ્ણ સુદામા ગ્રુપદ્વારા સેવા કાર્ય યોજાયું - At This Time

પોરબંદરમાં કૃષ્ણ સુદામા ગ્રુપદ્વારા સેવા કાર્ય યોજાયું


શિશુ કુંજ મનો દિવ્યાંગ સ્કુલ માં ભણતા નિખાલસ બાળકો ને સ્વાદિષ્ટ સમોસા અને કોલ્ડ્રીક ની રામ ભરોસે સેવા કાર્ય દાતા તરફ થી રાખવામાં આવેલ હતો.આ સેવા કાર્યમા કૃષ્ણ સુધમા ગ્રુપનાસેવાભાવીસભ્યો અંકિતા બેન બામણીયા મહેશ ભાઈ જોશી, દીપક અર્જુન રાઠોડ, રમેશ ભાઈ દવે, સેવા સહભાગી થયા હતા, શિશું કુંજ સ્કુલ સ્ટાફ સેવા કાર્ય મા ખુબ મદદ રૂપ થયો હતો, કોલ્ડ્રિક વિતરણ સેવા કાર્ય મા રઘુભાઈ ગણાત્રા મદદરૂપ થયા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image