વિજાપુર ના લાડોલ ગામે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ નો 31 મો સન્માન સમારોહ યોજાયો - At This Time

વિજાપુર ના લાડોલ ગામે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ નો 31 મો સન્માન સમારોહ યોજાયો


વિજાપુર
રવિવાર ની સવારે વિજાપુર તાલુકાના લાડોલ ગામ ખાતે શ્રી ગાયત્રી મંદિર પરિસર ખાતે શ્રી 13 ગામ ગોળ વણકર સમાજ વિજાપુર નો 31 મો સન્માન સમારોહ યોજાયો હતો જેમા ધોરણ 10/12 સ્નાતક અનુસ્નાતક મા ઉચ્ચ ટકાવારી મા ઉતીર્ણ થયેલા તથા સરકારી નોકરી માંથી નિવૃત્ત થયેલ તથા સરકારી નોકરી મેળવનાર, ઉધોગિક સાહસિકો તથા સિનિયર સિટીઝનો ને પ્રતિષ્ઠિત પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો અને ગામનાં સરપંચ શ્રી તથા સમાજની બહેન દીકરીઓ સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.