આસામ ના મણીપુર ની મહિલા ની નગ્ન પરેડ ની અમાનવીય ઘટના ના વિરોધ માં પ્રદેશ ગુજરાત કોંગ્રેસ ના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં કાળી પટ્ટી બાંધી શાંત આંદોલન સામે પોલીસ નો બળ પ્રયોગ
આસામ ના મણીપુર ની મહિલા ની નગ્ન પરેડ ની અમાનવીય ઘટના ના વિરોધ માં
પ્રદેશ ગુજરાત કોંગ્રેસ ના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં કાળી પટ્ટી બાંધી શાંત આંદોલન સામે પોલીસ નો બળ પ્રયોગ
અમદાવાદ આસામ ના મણીપુર ની મહિલા ની નગ્ન પરેડ ની અમાનવીય ઘટના ના વિરોધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર ના નેતૃત્વ માં કાળી પટ્ટી બાંધી શાંત આંદોલન સામે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ની પોલીસ નો ખુલ્લે આમ બળ પ્રયોગ અમદાવાદ ના પાલડી ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના અગ્રણી ઓ સાથે ગુજરાત પોલીસ નો બળ પ્રયોગ થી ભારે નરાજગી ન્યાય માટે લડત ને દબાવી દેવા સરમુખત્યાર શાહી સામે કચવાટ લોકશાહી નહિ પણ ઠોકશાહી ની પ્રતીતિ કરાવતી ઘટના મણિપુર મહિલા ની નગ્ન પરેડ ને લઈ દેશ માં આ જઘન્ય કૃત્ય ને લઈ ઠેર ઠેર વિરોધ પ્રશાસનિક વ્યવસ્થા ની નિષ્ફળતા સામે તંદુરસ્ત વિરોધ ને પણ કચડી નાખવા શાસક પક્ષ ની ભૂંડી ભૂમિકા મહિલા અને બાળ વિકાસ બોલકા મંત્રી કેમ મૌન હશે ? અમદાવાદ ના પાલડી ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના મહિલા અગ્રણી ઓ કાર્યકરો એ કાળી પટ્ટી બાંધી શાંત વિરોધ કરતા પોલીસ નો બળ પ્રયોગ લોકશાહી માટે કેટલો વ્યાબી ? સમગ્ર માનવ જાત ને શરમસાર કરતી મણિપુર ની ઘટના એ દેશ ની કાયદો વ્યવસ્થા ની સ્થિતિ તાદ્રશ્ય કરાવી છે ત્યારે તંદુરસ્ત વિરોધ ને પણ ગૂંગળાવી દેતો પોલીસ નો બળ પ્રયોગ એ લોકો ના બંધારણીય હક્ક અધિકાર ઉપર તરાપ સમાન છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.