બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા સિલેક્સન યોજાશે
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા જણાવવાનું કે આ વર્ષે એસ.સી.એ. દ્વારા રમાનાર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અન્ડર ફોર્ટીન, સિક્સટીન અને નાઈન્ટીન(14,16,19) નું બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આગામી તા.6/4/2025 ને રવીવારના રોજ સવારે 8-30 કલાકે ડીસ્ટ્રીક ક્રિકેટ ગ્રાઉન્ડ, કેનાલના કાંઠે,તુરખા રોડ, પાળિયાદ મુકામે સિલેક્સન રાખવામાં આવેલ છે જેની દરેક ક્રિકેટ રમતા ખેલાડીઓને જાણ કરવામાં આવે છે આ સિલેક્સન માં ખેલાડીઓએ ક્રિકેટકીટ સાથે ઉપરોક્ત સ્થળ પરં હાજર રહેવું વધુ જાણકારી માટે ધર્મેન્દ્રભાઈ જેબલીયા મો 9898199898 પર સંપર્ક કરવો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
