મહર્સી સ્વામી ધ્યાંનન્દ સરસ્વતીજી ની 200મી જન્મજયંતી તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી આર્યવીર દલ આર્ય સમાજ જુનાગઢઅને આર્ય સમાજ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે
મહર્સી સ્વામી ધ્યાંનન્દ સરસ્વતીજી ની 200મી જન્મજયંતી તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી આર્યવીર દલ આર્ય સમાજ જુનાગઢઅને આર્ય સમાજ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે
ત્રણ વર્ષની સફળતા બાદ ફરીથી ચોથા વર્ષે પણ આયોજનપ્રકૃતિ ભ્રમણ શિબિરTracking campવર્ષાઋતુના આહલાદક મનમોહક વાતાવરણમાં સતાધાર ગીર સાસણ જુનાગઢમાં ભ્રમણનો આનંદ માણીએ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ કરીએ
વર્તમાન સમયમાં બાળકો અને યુવાનોમાં રહેલી સાહસિક,માનસિક અને આત્મિક ઉણપ ને સાહસિક વૃત્તિ સંગઠન શક્તિ સમય પરિસ્થિતિને અનુકૂળ થઈને જીવન જીવવાના ઉપાયો કેળવાય તે હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છેશિબિર ની પ્રવૃત્તિપ્રાકૃતિક વાતાવરણ થી ભરપૂર આર્ય સમાજ વિસાવદરમાં રાત્રિ રોકાણ સતાધાર આંબાજળ ડેમની મુલાકાત શ્યામ ઘાટ પર સ્નાન ગીર સાસણમાં એડવેન્ચર એક્ટિવિટી સાથે સ્વિમિંગ અને દેવળિયા પાર્કની મુલાકાત તેમજ ભ્રમણ સાથે સાથે જૂનાગઢના ઐતિહાસિક જાહેર સ્થળ પર સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન ,વક્તૃત્વ અને દેશભક્તિ ગીતોથી સ્વતંત્ર પર્વની ઉજવણી
આત્મિક ઉન્નતિ માટે યોગ 🧘♂️ધ્યાન અને યજ્ઞ
દેવળિયા પાર્ક સિંહ દર્શન સ્વખર્ચે
૧૩.૮.૨૦૨૩ રવિવાર થી ૧૫.૮.૨૦૨૩ મંગળવાર ત્રણ દિવસ બે રાત્રી
શિબિર શુલ્ક
આર્યવીરો માટે ₹ ૬૦૦
અન્ય યુવકો માટે ₹ ૯૦૦
આર્ય સદસ્ય માટે ₹ ૧૨૦૦
વય મર્યાદા૧૨ વર્ષથી ૨૫ વર્ષ સુધીના આર્યવીરો અને ગુજરાતના કોઈપણ યુવકો ૨૬ વર્ષથી ઉપરના આર્ય સદસ્ય ભાઈઓ માટે જે ૧૦ થી ૧૫ કિલોમીટર ચાલવામાં સક્ષમ હોય તેઓ આવી શકે છે.રવિવારે ૧૨ વાગ્યા સુધીમાં આર્ય સમાજ વિસાવદર સતાધાર રોડ પર પહોંચવાનુ રહેશે.મંગળવારે બપોરે ભોજન બાદ જુનાગઢ થી વિદાય
ખાસ નોંધરાત્રી સત્રમાં મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીને અનુલક્ષી આઝાદી આંદોલનના ક્રાંતિકારીઓ પર ચર્ચા અનિવાર્ય રહેશે તેમાં પોતાના વિચારો રજૂ કરવાના રહેશે.
સંપર્ક
કાંતિભાઈ કિકાણી ૯૪૨૭૨૧૨૯૭૮
મંત્રી આર્ય સમાજ, જૂનાગઢ
ચંદ્રવદન ભાઈ ચૌહાણ ૯૪૨૬૪૨૩૪૬૫
મંત્રી આર્ય સમાજ વિસાવદર
આર્ય દિપક ૯૯૦૪૦૯૩૭૨૨
આર્ય વીર દળ,અધ્યક્ષ જૂનાગઢ
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.