ગુજરાત સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ અને લલિત કલા અકાદમી ના ૬૪ માં. કલા પદર્શન માં પોરબંદર ની ધારા જોશી અને ક્રિષ્ના ટોડલમલ ના ચિત્રો પસંદગી પામ્યા - At This Time

ગુજરાત સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ અને લલિત કલા અકાદમી ના ૬૪ માં. કલા પદર્શન માં પોરબંદર ની ધારા જોશી અને ક્રિષ્ના ટોડલમલ ના ચિત્રો પસંદગી પામ્યા


ગુજરાત સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ અને લલિત કલા અકાદમી ના ૬૪ માં.

કલા પદર્શન માં પોરબંદર ની ધારા જોશી અને ક્રિષ્ના ટોડલમલ ના ચિત્રો પસંદગી પામ્યા

પોરબંદર ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ પોરબંદર કલા નગરી પોરબંદરનું ગૌરવ તાજેતરમાં પોરબંદરના બે મહીલા આર્ટિસ્ટના ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમીના ૬૪ માં ચિત્ર પ્રદર્શન માટે પસંદગી પામ્યા ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ પોરબંદરનાં આ બે મહિલા ચિત્રકાર અનુક્રમે ધારા જોશી તથા ક્રિષ્ના ટોડરમલ નાં ચિત્રો ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર ૬૪ મા ચિત્ર પ્રદર્શનમાં અમદાવાદ ખાતે પસંદ પામતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલીયા,સેક્રેટરી શૈલેષ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, કરશનભાઈ ઓડેદરા,દિનેશ પોરીયા, સમીર ઓડેદરા તથા દિપક વિઠલાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.૬૪ મુ પ્રદર્શન આગામી તા. ૦૪.૦૭.૨૦૨૪ અમદાવાદ ખાતે યોજાનાર છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.