શિશુ મંદિરમાં ગણપતિ મહોત્સવ ઉજવાયો - At This Time

શિશુ મંદિરમાં ગણપતિ મહોત્સવ ઉજવાયો


ખેરાલુ શિશુ મંદિર પ્રાથમિક શાળામાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિશુવાટીકાના બાળકોએ ભાગ લીધો હતો.બાળકોએ શિવ પાર્વતી અને ગણપતિ દાદાની વેશભૂષા કરી હતી. અને ગરબા રમાડવામાં આવ્યા હતાં.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.