જિલ્લામાં માવઠાં બાદ તાપમાનનો પારો ફરી ૩૯ ડિગ્રીએ પહોંચ્યો - At This Time

જિલ્લામાં માવઠાં બાદ તાપમાનનો પારો ફરી ૩૯ ડિગ્રીએ પહોંચ્યો


અસહ્ય બફારા અને ગરમીથી લોકો અકળાયા
મોટાભાગના શહેરોનું તાપમાન ૩૭ ડિગ્રીને પાર. હજુ આગામી ૨ દિવસ વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટબન્સની હેઠળ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સહિત સાબરકાંઠા,અરવલ્લી જિલ્લાના પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા, ભિલોડા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું ગત રાત્રે વરસતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.