115 સ્થળે GSTના દરોડામાં 98 કરોડની કરચોરી ઝડપાઈ - At This Time

115 સ્થળે GSTના દરોડામાં 98 કરોડની કરચોરી ઝડપાઈ


રાજકોટ સહિત રાજ્યભરમાં દરોડા પડ્યા હતા.

​​​​​​​બોગસ બિલ મેળવનારા સામે પણ તપાસ.

તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ કૌભાડને નાથવા માટે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડિપાર્ટમેન્ટે 41 બોગસ પેઢીઓમાંથી રૂ. 500 કરોડ કરતા વધારેના ટર્નઓવર ઝડપી પાડ્યા છે. રાજ્યવ્યાપી કુલ 115 જગ્યાએ દરોડા પાડીને કુલ રૂ. 98 કરોડની કરચોરી ઝડપી પાડી છે. અધિકારીઓ આ પેઢીઓ પાસેથી જે જેમને બિલો લીધા છે તેમની તપાસ શરૂ કરી છે. જેના કારણે આ આંકડો હજી વધી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.