જસદણમાં ખીમજીભાઈ ભાયાણીનું નિધન: શનિવારે આખો દિવસ બેસણું - At This Time

જસદણમાં ખીમજીભાઈ ભાયાણીનું નિધન: શનિવારે આખો દિવસ બેસણું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
લેઉવા પટેલ ખીમજીભાઈ શામજીભાઈ ભાયાણી (ઉ.વ.61) તે ધીરૂભાઈ (જસદણ નગરપાલિકા પુર્વ પ્રમુખ) ના નાના ભાઈ જીગ્નેશભાઈ, દીપકભાઈના પિતા ભાવેશભાઈના કાકાનું તા.6 માર્ચ 2025ને ગુરૂવારના રોજ નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.8માર્ચ 2025 ને શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આખો દિવસ રામવાડી, ગીતાનગર જસદણ ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગત ખીમજીભાઈનો સારો મળતાવડો સ્વભાવ અને દરેક સમાજના સામાજિક સેવાકિય કામોમાં ખાસ રસ દાખવી લોકોને શકય તેટલા મદદરૂપ બનતાં હતાં. તેમનાં નિધનને લઈ જસદણમાં શોકની લાગણી પ્રસરી હતી. શોક સંદેશો (મો.9824328555 ભાઈ ધીરૂભાઈ) (મો.9904398300 પુત્ર જીગ્નેશભાઈ) ઉપર વ્યકત કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image