ગીર મધ્યે બિરાજતા મા કંકેશ્વરીનામન્દિરે ભવ્ય અન્નકોટ ઉત્સવ યોજાયો
ગીરી કંદરાઓમાં બિરાજતા આદ્યશક્તિ માતાજી કંકેશ્વરીના નીજ મંદિરે લાભ પાંચમના શુભ દિવસે ભવ્ય અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
વિસાવદર થી આશરે 30 કોલોમીટર અંતરે જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન અને ખૂબ જ પુરાણીક આદ્યશક્તિ કનકેશ્વરી માતાજીના નિજ મંદિરે લાભ પાંચમના શુભ દિવસે ભવ્ય અન્નકોટ ઉત્સવ યોજાયો હતો અન્નકોટ મનોરથના મુખ્ય મનોરતિ અતુલભાઇ ભુપતરાય ગાંધી પરિવાર હતો આત કે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગ ઓઝા રાજુભાઈ મહેતા રમેશભાઈ પાનેરા ગણેશભાઈ ઘેલાણી ઉદય મહેતા તથા પૂજારી હરિભાઈ જાની સહિત માઇ ભક્તો ઉપસ્થિત હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.