સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમીતી રાજકોટ આપનુ હાર્દિક સ્વાગત કરે છે - At This Time

સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમીતી રાજકોટ આપનુ હાર્દિક સ્વાગત કરે છે


સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમીતી રાજકોટ આપનુ હાર્દિક સ્વાગત કરે છે
જે કોઈ સમાજ ના ભાઈઓ ને દિકરીઓ ને કરીયાવર પેટે જે પણ આપવુ હોય તે પ્રમુખ શ્રી ને ફોન કરીને લખાવી દેવા વિનતી અને જો તમારે રોકડ ફાળો આપવો હોય તો પણ તમે ફોન કરીને લખાવી શકો છો દાન પેટે તમે કોઈ પણ વસ્તુ આપી શકશો જેમ કે સાછ ના દાતા ચા પાણી ના દાતા સરબત ના દાતા શાકભાજી ના દાતા ચણા ના લોટની ગુણી ના દાતા કબાટ સેટી ગાદલા કોય પણ વસ્તુ તમે આપણા સમાજ ના સમુહ લગ્ન મા આપવા માગતા હોય તો અમને જાણ કરવા વિનંતી આપણા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ની જુનામા જુની સંસ્થા દ્વારા છેલ્લા 28 વર્ષ થઈ સમૂહ લગ્ન નુ આયોજન વડીલો દ્વારા કરવામા આવી રહ્યુ છે તો તમે પણ આવો અને બિજાને પણ સાથે લાવો બને એટલુ દાન આપો અને અપાવો એટલે આપણા સમાજ ના કોઈ પણ વ્યકિત ના દિકરી દિકરા ને આપણે થાય એટલી મદદરૂપ થઈ શકીયે


9316196961
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.