વિજાપુર તાલુકામાં આવેલુ શેઠ જી. સી. હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગ પિલવાઈ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અનેઆનંદથીઉજવણી કરવામાં આવી
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વિજાપુર તાલુકાની શેઠ જી. સી. હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ- પિલવાઇ ખાતે આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ ૭૫મોઆઝાદી કા અમૃત મહોત્સવ પૂર્ણ થઇ ૭૬માં પ્રવેશ થતા આજે વહેલી સવારથી ગણતંત્ર એટલે ૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો,દેશભક્તિ ગીત,ફોરેસ્ટ અઘિકારીઓ સહિત રેલી નું આયોજન વગેરે રજૂ કરી ને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.અનેઉતર ગુજરાત નાવિજાપુરતાલુકા ના પિલવાઈ ગામ શેઠની. સી હાઈસ્કૂલ ના પ્રાથમિક વિભાગ બાળકો એ સૌપ્રથમવાર ભારતમાતાનો સુંદર નકશો બનાવી ને તિરંગા હાથમાં રાખીને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. જય હિંદ અને ભારતમાતા કી જય ના નારાઓ સાથે શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.