સાબરકાંઠા જિલ્લાના તલોદ માં બની રહેલ ઓવર બ્રિજ ને લઇ તલોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું - At This Time

સાબરકાંઠા જિલ્લાના તલોદ માં બની રહેલ ઓવર બ્રિજ ને લઇ તલોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું


*સાબરકાંઠા જિલ્લાના તલોદ માં બની રહેલ ઓવર બ્રિજ ને લઇ તલોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લા ના તલોદ માં બની રહેલ રેલવે ઓવર બ્રિજ ને લઈને ને તલોદ ને જોડતા 14 કરતા વધારે ગામો ને તલોદ ગામ માં થઇ ને સીધા તલોદ મથક જવા આવવા માટે રેલવે ફાટક થી ઓવર બ્રિજ નીચે ઉતારવા માટે 14 કરતા વધારે ગામના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજુઆત સાથે આવેદન સુપ્રત કર્યું હતું.આ સમયે તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ,બાઈની મુવાડી ગ્રામ પંચાયત સરપંચ રતુભા
ઝાલા,તેમજ તલોદ તાલુકા ના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.જો આમ ન થાય તો ગ્રામ જનોને તેમજ આજુબાજુના ગામોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.