કોડીનાર સ્થિત અબુંજા કંપની વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન.બેફામ પ્રદુષણ અંગે કરાઈ પિટિશન - At This Time

કોડીનાર સ્થિત અબુંજા કંપની વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન.બેફામ પ્રદુષણ અંગે કરાઈ પિટિશન


કોડીનાર સ્થિત અબુંજા કંપની વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન.બેફામ પ્રદુષણ અંગે કરાઈ પિટિશન...
વડનગર ગામ ના સ્થાનિક નાથાભાઈ જેસાભાઇ સોલંકી દ્વારા કરાઈ અરજી.એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત હાઇકોર્ટમાં પિટિશન દાખલ પ્રદુષણ મામલે જવાબદાર તંત્ર ની ઘોર બેદરકારી.પ્રદુષણ નો મામલો ગુજરાત હાઈકોર્ટ માં પહોંચતા તંત્ર અને કંપની સંચાલકો માં દોડધામ


9898379550
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image