આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.
આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને વ્રુદ્ધી પ્રોજેકટના સહયોગથી સમગ્ર જિલ્લામા ૧૭૬ કેંદ્રો પર માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયેલ જેમા ૨૩૩૮ લાભાર્થીઓને કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર દ્વારા ધાવણ આપવાની રીત નો ડમી બેબી દવારા નિદર્શન કરવામાં આવેલ.
જે અંતર્ગત જિલ્લાકક્ષાએ કાટવાડ,તા.હિમતનગર ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયેલ.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.