દિવાળીના તહેવારોમાં વિજતંત્ર ખડેપગે રહેશે: સ્ટાફને ‘રાઉન્ડ ધ ક્લોક’ ફરજ
રાજકોટ શહેરમાં કુલ 21 સબ ડીવીઝનો છે અને તમામ કચેરીઓમાં ઇજનેરથી માંડીને લાઇન સ્ટાફની સ્કવોડ રાત દિવસ કાર્યરત રહેશે. વિજ પુરવઠો ખોરવવા કે વિજ દુર્ઘટના સર્જાવાના સંજોગોમાં તાબડતોબ પહોંચીને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. વાહનો ઉપરાંત જરુરીયાત મુજબના માલ-મલ્ટીરીયલ્સ પણ ફાળવવામાં આવ્યા છે.
રાજકોટ શહેર વિજતંત્રના અધિક્ષક ઇજનેર કે.બી. શાહના કહેવા પ્રમાણે દિવાળી રોશનીનો તહેવાર છે. વિજ પુરવઠો નોર્મલ રાખવાની તંત્રની જવાબદારી વધી જાય છે એટલે તમામ કચેરીઓમાં સ્ટાફને ખાસ ફરજ સોંપવામાં આવી છે.
તમામ સબડીવીઝન કચેરીઓમાં 8-8 કલાકની શિફટમાં સ્ટાફ તૈનાત રહેશે. વિજતંત્ર દ્વારા સંભવિત દુર્ઘટના રોકવા કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
જે અંતર્ગત વિજ નેટવર્કની એચ.ટી. લાઇન, એલ.ટી. લાઇન, ટ્રાન્સફર વગેરેથી અંતર રાખવું અને ફટાકડા ફોડતી વેળાએ પણ ખાસ કાળજી રાખવી. શોર્ટ સર્કિટ છે. અન્ય દુર્ઘટના વખતે તત્કાળ વિજતંત્રને જાણ કરવી જે માટે જુદી-જુદી નંબરો પણ જારી કરવામાં આવ્યા છે.
વિજતંત્ર-સબડીવીઝન કચેરીઓના સંપર્ક નંબર જારી
પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટર નંબર: 1800233155333 તથા 1912
પીજીવીસીએલ ફરિયાદ માટે વોટ્સએપ નંબર: 95120 19122
જનસેવા કેન્દ્ર નંબર (0281) 2368999
પેટા વિભાગીય કચેરીનું નામ ફોન નંબર મોબાઇલ નં.
પ્રહલાદ પ્લોટ સબડીવીઝન 2225<a href="tel:560 9687633">560 9687633692
મીલપરા સબડીવીઝન 2225<a href="tel:560 9687633">560 9687633713
કોઠારીયા રોડ સબડીવીઝન 2232928 9687633715
સોરઠીયાવાડી સબડીવીઝન 2233158 9687633718
આજી-1 સબડીવીઝન 2706012 9925209768
રણછોડનગર સબડીવીઝન 2701165 9687633717
આજી-ઇન્ડ. સબડીવીઝન 2384453 9687633714
મોરબી રોડ સબ ડીવીઝન ---- 6357327348
બેડીનાકા સબડીવીઝન 2477618 9925209777
લક્ષ્મીનગર સબડીવીઝન 2360333 9925209786
મહીલા કોલેજ સબડીવીઝન 2471411 9925209780
પ્રદ્યુમનનગર સબડીવીઝન 2477397 9925209782
ઉદ્યોગનગર સબડીવીઝન 2366134 9925209779
માધાપર સબડીવીઝન 2222473 9925209761
રૈયા રોડ સબડીવીઝન 2583732 9099904770
કાલાવડ રોડ સબડીવીઝન 2585644 9925209781
મવડી રોડ સબડીવીઝન 2312823 9925029773
વાવડી સબડીવીઝન ---- 9925209765
નાનામવા સબડીવીઝન 2360114 9925209783
ખોખડદળ સબડીવીઝન ---- 6357084868
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.