89 માંગરોળ માળીયા વિધાનસભામાં આવતીકાલે મતદાન વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ..
ડી વાય એસપી માંગરોળ ડી.વી.કોડીયાતરના માર્ગદર્શન હેઠળ માળીયા હાટીના પી. એસ.આઈ. બી.કે. ચાવડાનું સધન પેટ્રોલીંગ
936 જેટલા પોલીસ અને મિલેટ્રી જવાનો તૈનાત રહેશે...
89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં આવતીકાલે મતદાન યોજાશે ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ 89 વિધાનસભાની વાત કરવા મા આવે તો 32 રૂટો છે અને 230 જેટલા બુથ આવેલ હોય ત્યારે ચુંટણી મા શાંતિ પુર્ણ માહોલમો અધીક્તમ મતદાન થાય અને કોઈ અનિચ્છીનીય બનાવ ના બને તે માટે તંત્ર સુરક્ષા વિભાગ સહીતની તૈયારીઓ પુર્ણ કરાઈ.
સુરક્ષાની વાત કરીએ તો પોલીસ જવાનો 238 સહીત પેરા મિલેટ્રી ફોર્સના 400 જેટલા જવાનો, હોમગાર્ડ અને જી આર ડી ના 294 જવાનો તેમજ એક ડીવાયએસપી આસીસ્ટન કમાન્ડો પાંચ જ્યારે 4 પી આઇ અને 9 પી એસ આઇ સહીતના સુરક્ષા માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા
બાઇટ-ડી.વી.કોડીયાતર ડી વાય એસપી માંગરોળ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.