હળવદના માથક ગામે રહેણાંકમાંથી બિયરના ૨૧ ટીન ઝડપાયા: આરોપી ફરાર - At This Time

હળવદના માથક ગામે રહેણાંકમાંથી બિયરના ૨૧ ટીન ઝડપાયા: આરોપી ફરાર


મળતી માહિતી અનુસાર હળવદના માથક ગામે પોલીસે બાતમીને આધારે રામજી મંદિરના ચોરા પાસે આરોપી શક્તિ રાજુભાઈ ગોહીલના રહેણાંકમાં દરોડો પાડી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે રાખેલ કિંગફિશર બિયરના ૨૧ ટીન ઝડપી લીધેલ હતા. દરોડા દરમિયાન આરોપી શક્તિ રાજુભાઈ હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ હળવા પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.