મીની ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ટ્રેક્ટર માં બેસેલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી - At This Time

મીની ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ટ્રેક્ટર માં બેસેલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી


મીની ટ્રેક્ટરની પાછળ લગાવેલ બળદ ગાડામાં બેસાડી મજુરને પરત દુધાળા નં 02 ગામ બાજુ ભીમાણી ખાતર ડેપો પસે એક અજાણ્યો ટ્રક ચાલક બેફીકરઈથી ગફલતભરી રીતે ચલાવી મિની ટ્રેકટરની પાછળ લગાવેલ બળદ ગાડા સાથે ભટકડી નુકસાન પહોંચાડી અને મજરુના શરીરે નાની મોટી ઈજા અને માથા ભાગે ગંભીર ઈજા પહોંચાડી ટ્રક ડ્રાઇવર ક્યાંથી નાસી ગયો મોટાખુટવડા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image