જેતપુરના વાળાડુંગરા પાસે આવેલ છાપરવાડી-2 ડેમ ઓવરફ્લો - At This Time

જેતપુરના વાળાડુંગરા પાસે આવેલ છાપરવાડી-2 ડેમ ઓવરફ્લો


રાજકોટ જિલ્લાના ગોંડલ સહીત પંથકમાં ઉપરવાસ વરસાદના કારણે છાપરવાડી 2 ડેમ ઓવરફ્લો

એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો

ડેમમાં 120 ક્યુસેક ની આવક સામે 120 ક્યુ ક્યુસેકની જાવક

છાપરવાડી- 2 ડેમમાં પાણીનો પ્રવાહ વધતો હોવાથી નીચેના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમના હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારિકા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સાવચેતી આપવામાં આવી

આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.