ધંધુકા પંથકમાં ગણપતિ વિસર્જન કરાયું
ધંધુકા પંથકમાં ગણપતિ વિસર્જન કરાયું
ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરુ થયેલો ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે વિજ્ઞહર્તાને આરતી કરીને બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પંથકમા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું જેમા મહાત્મા નગર પ્લોટ વિસ્તાર નંબર માંથી માળીવાડા સૂર્યનગર કોલેજ રોડ ટાવર ચોક અવાડા ચોક વગેરે ગામો મા ઢોલ નગારા સાથે DJ ના તાલે વિઘ્નહર્તાની સવારી નિકળી હતી જેમાં ધંધુકા શહેર ના આગેવાન તથા યુવા કાર્યકરો વિશર્જન યાત્રા માં જોડાયા હતા. આ વિસર્જન યાત્રામાં બિરલા ચાર રસ્તા હાઇસ્કુલ પાસે અક્ષર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને લીંબુ શરબત તેમજ લચ્છી આપવામાં આવી હતી. આ ગરમીમાં દરેક ભક્તોએ શરબત અને લચ્છી પીને ધન્યતા અનુભવી હતી.
આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક, પૂજા દરમિયાન જાણ્યે- અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે માફી માગી અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો. બાપ્પાની વિદાયને તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.