દારૂ ની હેરાફેરી માટે મહિલાઓ ને બનાવ્યા હાથા ખાંદગી બસ માં મુસાફરી કરી એજ જગ્યાએ થી બીજી જગ્યાએ દારૂ ને હેરાફેરી કરતી હતી મહિલાઓ - At This Time

દારૂ ની હેરાફેરી માટે મહિલાઓ ને બનાવ્યા હાથા ખાંદગી બસ માં મુસાફરી કરી એજ જગ્યાએ થી બીજી જગ્યાએ દારૂ ને હેરાફેરી કરતી હતી મહિલાઓ


અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી મોટી કાર્યવાહી દારૂની હેરાફેરી કરતી ૧૪ મહિલાઓની ધરપકડ
ખાનગી બસમાં પેસેન્જર બની કરતી હતી દારૂની હેરાફેરી.મહિલાઓ સામાનની આડમાં લાવતી હતી દારૂનો જથ્થો કુલ રૂપિયા ૯૯.૪૦૦/-ની કિંમતની ૮૯૯ બોટલો જપ્ત સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ડિલિવરી નું કામ કરતી હોય તેવી માહિતી જાણવા મળેલ છે પોલીસ ૧૪ મહિલાઓ ની અટકાત કરી વધુ તપાસ સુરું કરી છે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image