જસદણ પોલારપર રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા લોક માંગ - At This Time

જસદણ પોલારપર રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા લોક માંગ


જસદણ પોલારપર રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાય છે જે ઘણા બધા ગામ નો મેઈન રોડ છે પોલારપર,બરવાળા, કુંદની,રાજાવડલા જસ, કોઠી,શાંતિનગર,કનેસરા,વાવડી, રામળીયા, રાજાવડલા જામ અન્ય ગામ નો મેઈન રોડ આવેલ હોય જેથી આમ જનતાને તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો વાહન ચલાવા મા તેમજ હાલી ને નીકળવું પણ મુશ્કેલ હોય તો આ રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા લોક માંગ ઉઠી છે.

રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image